Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

સતત ત્રીજા વર્ષે ભ્રષ્ટાચારના મામલે સૌથી આગળ રહ્યું મહારાષ્ટ્ર

નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (એનસીઆરબી) દ્વારા સતત ત્રીજા વર્ષે ભ્રષ્ટાચારના મામલે સૌથી આગળ : વર્ષ ૨૦૧૬માં રાજ્યમાં ૧૦૧૬ ભ્રષ્ટાચારના કેસ દાખલ કરવામાં આવ્યા જે દેશભરના ભ્રષ્ટાચારના કેસોના ૨૩ ટકા છે :  જ્યારે બીજા સ્થાને ઓડીસ્સા અને ત્રીજા સ્થાને કેરળ આવે છે

 

(4:43 pm IST)