Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

દિલ્હીમાં ગુજરાતની સ્ટર્લીંગ બાયોટેકના ૭ સંકુલ પર ઈડીના દરોડાઃમની લોન્ડ્રીંગનો આરોપ

૫ હજાર કરોડનો મની લોન્ડ્રીંગના આરોપોની તપાસ હેઠળ ઇડીના દરોડા : દસ્તાવેજો, સીડી અને હાર્ડ ડ્રાઈવ જપ્ત કર્યા : ઈડીએ કંપનીના ડાયરેકટરો વિરૂધ્ધ પીએમએલએ હેઠળ કેસ દાખલ કર્યો : સીબીઆઈએ સ્ટર્લિંગ બાયોટેકના ડાયરેકટર ચેતન જયંતિલાલ સંદેસરા, દિપ્તી ચેતન સંદેસરા, રાજભૂષણ ઓમપ્રકાશ દિક્ષિત, નીતિન જયંતિલાલ સંદેસરા, અને વિલાશ જોશી ઉપરાંત ચાર્ટડ એકાઉન્ટન્ટ હેમંત હાથી, આંધ્રબેંકના પૂર્વ ડાયરેકટર અનુપ ગર્ગ  તથા અન્ય અજાણ્યા લોકો સામે એફઆઈઆર દાખલ કરી હતી

 

(4:43 pm IST)