Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

રશિયાએ ઇજીપ્તના એરબેસ ઉપયોગ કરવાના કરારને મંજુરી આપી

રશિયાએ ઈજીપ્ત સાથે એક એવા  કરારને મંજૂરી આપી છે, જે અંતર્ગત બંને દેશ એકબીજાના હવાઈ ક્ષેત્ર અને એરબેસનો ઉપયોગ કરી શકશે : જોકે આ કરારને લઈ હજી ઇજીપ્ત સાથે વિચાર-વિમર્શ  થશે :  પાછલા કેટલાક મહિનામાં બંને દેશો વચ્ચે રશિયન નિર્મિત મિગ-૨૯ વિમાન, કેએ-૫૨ હેલીકોપ્ટર અને અન્ય હથિયારો સંબંધી કરાર થયા છે

 

(4:41 pm IST)