Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017


પાકિસ્તાન બાદ દ.એશિયાઈ દેશ માલદીવ સાથે ચીને મુકત વેપાર કરાર કર્યો

માલદીવની સાંસદે તાત્કાલીક સત્ર બોલાવી વિપક્ષી સાંસદોની ઉપસ્થિતીમાં જ ચીન સાથે મુકત વેપાર કરાર (એફટીએ)ને મંજુરી આપી : આ સાથે માલદીવ, પાકિસ્તાન બાદ ચીન સાથે એફટીએ કરાર કરનાર બીજો દેશ બની જશે : માલદીવ એકમાત્ર એવો પાડોશી દેશ છે જેની વડાપ્રધાન નેરન્દ્રભાઈ મોદીએ સત્તાવાર યાત્રા નથી કરી

 

(4:46 pm IST)