Gujarati News

Gujarati News

News of Sunday, 1st November 2020

રાજકોટમાં બપોર સુધીમાં કોરોનાના માત્ર 10 કેસ : કુલ આંક 8594એ પહોંચ્યો

ગઈકાલે 85 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ 7935 ડિસ્ચાર્જ થતા રિકવરી રેટ 92.43 ટકા થયો

રાજકોટ: શહેરમાં આજે બપોરે બાર વાગ્યા સુધીમાં 10 કેસ નોંધાતા કુલ આંક 8594 એ પહોંચ્યો છે. 

આ અંગે   મ્યુનિ.કોર્પોરેશનની સત્તાવાર યાદીમાં જણાવ્યા મુજબ શહેરમાં આજે બપોરે સુધીમાં વધુ 10 રિપોર્ટ પોઝિટિવ આવતા કુલ કેસ 8594 થયા છે.ગઈકાલે 65 દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવતા કુલ ડિસ્ચાર્જ  7935 થતા રિકવરી રેટ 2.46 ટકા થયો છે.

આજ દિન સુધીમાં કુલ 3,46,200 સેમ્પલ લેવામાં આવ્યા છે.

(1:42 pm IST)