Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

ઓસ્ટ્રેલિયાનું નાગરિકત્વ મેળવનાર વિદેશીઓમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુઃ છેલ્લા ૨ વર્ષથી ૨૨ ટકાનું પ્રમાણ

મુંબઇઃ ઓસ્ટ્રેલિયાનું નાગરિકત્વ મેળવનાર વિદેશીઓમાં ભારતીયોની સંખ્યા સૌથી વધુ છે. જે છેલ્લા ર વર્ષ દરમિયાન રર ટકા જેટલું પ્રમાણ ધરાવે છે.

કુલ ૧.૨૭ લાખ વિદેશીઓને અપાયેલા ઓસ્ટ્રેલિયાના નાગરિકત્વમાં ૨૮૪૭૦ની સંખ્યા સાથે ભારતીયો પ્રથમ ક્રમે છે. જે રર ટકા જેટલી સંખ્યા થવા જાય છે. ગયા વર્ષે પણ આ પ્રમાણ ૨૨ ટકા હતું. તેવું ઓસ્ટ્રેલિયન ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સ દ્વારા જાહેર કરાયેલા અહેવાલ થકી જાણવા મળે છે.

(8:15 pm IST)