Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

દેશમાં થતા લેણ-દેણનો ડેટા ભારતમાં સ્ટોર કરે માસ્ટર કાર્ડ

અમેરીકી કંપની માસ્ટર કાર્ડએ જણાવ્યું કે તે પુનાના પોતાના ટેકનોલોજી સેન્ટરમાં ભારતમાં થયેલ લેણ-દેણનો ડેટા સ્ટોર કરે છે. જો કે કંપનીએ  આ સ્પષ્ટતા નથી કરી કે તે ડેટાની કોપી વિદેશમાં સ્ટોર કરતી રહેશે કે નહી. RBI  એ કંપનીઓનો લેણદેણનો ડેટા ફકત ભારતમાં સ્ટોર કરવાનો નિર્દેશ આપેલ હતો.

 

(12:00 am IST)