Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

''જય હનુમાન જ્ઞાન ગુન સાગર'': અમેરિકામાં સંકટ મોચન હનુમાન ટેમ્પલ લોસ અલ્ટોસ હિલ્સ કેલિફોર્નિયાના લાભાર્થે ૪ નવેં.રવિવારે હનુમાન ચાલીસા, મ્યુઝીક તથા ડાન્સનું આયોજન

કેલિફોર્નિયાઃ યુ.એસ.માં સ્મિથવિક થીયેટર, ફુટબિલ કોલેજ, ૧૨૩૪૫, એલ મોન્ટે રોડ, લોસ હિલ્સ કેલિફોર્નિયા મુકામે ૪ નવેં.૨૦૧૮ રવિવારના રોજ બેનિફીટ પ્રોગ્રામનું આયોજન કરાયું છે.

સંકટ મોચન હનુમાન ટેમ્પલના લાભાર્થે યોજાનારા આ પ્રોગ્રામનો સમય બપોરે ૨ વાગ્યાથી ૫ વાગ્યા સુધીનો રહેશે. જે દરમિયાન મ્યુઝીક તથા ડાન્સ તેમજ હનુમાન ચાલીસાનું પઠન કરાશે. તેવું સમાચાર સૂત્રો દ્વારા જાણવા મળે છે.

 

(10:23 pm IST)