Gujarati News

Gujarati News

News of Sunday, 1st October 2023

અચાનક રાજકોટ નાગરિક બેંકના ચેરમેન પદેથી શૈલેષભાઈ ઠાકરનું રાજીનામું

રાજકોટ નાગરિક બેંકના ચેરમેન શૈલેષભાઈ ઠાકરનું ઓચિંતુ રાજીનામું: બોર્ડ મંજૂર કર્યું: અંગત કારણોસર રાજીનામું આપ્યાની ચર્ચા

(10:38 pm IST)