Gujarati News

Gujarati News

News of Sunday, 1st October 2023

આ વર્ષમાં ગુજરાતમાં ચોથી વખત જીએસટી કલેક્શન ટોચ ઉપર પહોંચ્યું

સપ્ટેમ્બર ૨૦૨૩માં ગુજરાતમાં ચોથું સૌથી વધુ જીએસટી કલેક્શન રહ્યું છે:કલેક્શન: ૧૦૧૨૯ કરોડ,ગ્રોથ : ૧૨% (ભારતીય સરેરાશ ગ્રોથ ૧૪% છે, તેના કરતાં કરતા આ રકમ ઓછી છે): ગુજરાત માસિક જીએસટી કલેક્શન,ઓગસ્ટ : ૯૭૬૫ કરોડ (+૧૨%)જુલાઈ : ૯૭૮૭ કરોડ (+૭%),જૂન : ૧૦૧૨૦ કરોડ (+૧૦%),મે : ૯૮૦૦ કરોડ (+૫%),એપ્રિલ : ૧૧૭૨૧ (+૪%)

   
(7:40 pm IST)