Gujarati News

Gujarati News

News of Sunday, 1st October 2023

તેજિન્દર પાલ સિંહ તૂરે શોટ પુટમાં ગોલ્ડ મેડલ જીત્યો: ભારતીય ખેલાડીઓનું જબ્બર પ્રદર્શન

રવિવારે એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓનું જોરદાર પ્રદર્શન જારી રહ્યું: તેજિન્દર પાલ સિંહ તૂરે શોટ પુટમાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

આ પહેલા તેજિન્દર પાલ સિંહે ૨૦૧૮ જકાર્તા એશિયન ગેમ્સમાં પણ ૨૦.૭૫ મીટર થ્રો કરીને શોટ પુટ ગોલ્ડ મેડલ જીત્યો હતો.

   
(6:23 pm IST)