Gujarati News

Gujarati News

News of Sunday, 1st October 2023

ભારતીય શૂટર્સ કિનાન ચેનાઈ, ઝોરાવર સિંહ અને ટોન્ડાઈમને ગોલ્ડ મેડલ જીત્યો

ચીનમાં ચાલી રહેલ એશિયન ગેમ્સ ટ્રેપ-50 શૂટિંગ મેન્સ ટીમ ઈવેન્ટમાં ભારતીય શૂટર્સ કિનાન ચેનાઈ, ઝોરાવર સિંહ અને પૃથ્વીરાજ ટોન્ડાઈમને ગોલ્ડ મેડલ જીત્યો

 

(5:06 pm IST)