Gujarati News

Gujarati News

News of Sunday, 1st October 2023

આસામના ધુબરીમાં ભૂકંપના આંચકા, 3.1ની નોંધાઈ તીવ્રતા

ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનમાં 17 કિલોમીટરની ઊંડાઈએ

આસામના ધુબરીમાં આજે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.1 હતી. મધ્યરાત્રિએ 3.03 કલાકે આવેલા આ ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનમાં 17 કિલોમીટરની ઊંડાઈએ હતું

   
(4:40 pm IST)