Gujarati News

Gujarati News

News of Sunday, 1st October 2023

તામિલનાડુમાં મોટી દુર્ઘટના, કુન્નૂરમાં પર્યટકોને લઈ જતી બસ ખીણમાં ખાબકી, 8ના મોત, ૬૦ ઈજાગ્રસ્ત

તામિલનાડુના કુન્નુરમાં મરાપલમ પાસે એક પ્રવાસી બસ ખીણમાં પડી જતાં૬૦ લોકો ઘાયલ થયા અને ૮ ના મોત થયા હતા. આ બસ ઉટીથી મેટ્ટુપાલયમ જઈ રહી હતી.

નવી દિલ્‍હીઃ તામિલનાડુના કુન્નુરમાં મરાપલમ પાસે એક પ્રવાસી બસ ખીણમાં પડી જતાં ૬૦ લોકો ઘાયલ થયા અને ૯ના મોત થયા હતા. આ બસ ઉટીથી મેટ્ટુપાલયમ જઈ રહી હતી. બસમાં ૬૦ મુસાફરો સવાર હતા. ઘાયલોને સારવાર માટે કુન્નુરની સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે. આ બસ ઉટીથી મેટ્ટુપાલયમ જઈ રહી હતી.

(1:46 pm IST)