Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

લગ્નેતર સંબંધ અપરાધ નથીઃ પતિએ સુપ્રિમ કોર્ટના ચુકાદાનો આપ્યો હવાલોઃ પત્નીની આત્મહત્યા

ચેન્નાઇમાં એક મહિલાને પોતાના પતિ દ્વારા લગ્નેતર સંબંધ યોગ્ય હોવાના મામલે સુપ્રિમ કોર્ટના ચુકાદાનો હવાલો આપ્યા બાદ આત્મ હત્યા કરી લીધેલ. અહેવાલ પ્રમાણે પતિએ પત્નીએ કહ્યું હતું કે અત્યારે લગ્નેતર સંબંધ અપરાધ નથી અને તે કેસ દાખલ નહી કરી શકે - ત્યારે પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

(12:38 am IST)