Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ગાંધી જયંતિના એક દિ'પહેલા વિશાખાપટ્ટનમના મધુરવાડા તોડી ‘બાપૂ' ની પ્રતિમાનો તોડફોડ

વિશાખાપટ્ટનમ :રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના 150 માં જન્મદિવસ પહેલા આંધ્રપ્રદેશમાં વિશાખાપટ્ટનમના મધુરવાડા વિસ્તારમાં તોફાની તત્વોએ મહાત્મા ગાંધીની એક મૂર્તિની તોડફોડ કરી દીધી છે. ઘટના બાદ લોકોમાં ઘણો રોષ જોવા મળી રહ્યો છે

  દેશમાં મહાત્મા ગાંધીની પ્રતિમાઓ તોડવાનો સિલસિલો ચાલુ છે. આ પહેલા એપ્રિલમાં રાજસ્થાનના રાજસમંદના નાથદ્વારમાં બાપૂની પ્રતિમા સાથે છેડછાડ કરવામાં આવી હતી

(4:32 pm IST)