Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

મોબાઇલ એપમાં ગરબડ થતાં બ્રિટનના મંત્રીઓની પ્રાઇવેટ જાણકારીઓ થઇ લીક

બ્રિટનની સત્તારૂઢ કન્ઝર્વેટિગ પાર્ટીઓના મંત્રી અને સાંસદોના મોબાઇલ નંબર અને પ્રાઇવેટ જાણકારીઓ લીક થઇ છે. તેમના મોબાઇલમાં એક એપ્લિકેશનમાં ગરબડના કારણે થયું. જે લોકોની જાણકારી લીક થઇ, તેમાં બ્રેક્ઝિટ સમર્થક નેતા માઇકલ ગોવ અને ભૂતપૂર્વ વિદેશ મંત્રી બોરિસ જ્હોનસન સામેલ છે.

  એપ પર નંબર સાર્વજનિક રીતે લીક થવાના કારણે અનેક સાંસદોને ફૅક કોલ્સનો સામનો કરવો પડ્યો છે.

(12:00 am IST)