Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

મધ્યપ્રદેશ સરકાર બનાવશે ગૌ-મંત્રાલય મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની જાહેરાત

ભોપાલ :મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે ગૌ-મંત્રાલય બનાવવાની જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે, હવે ગાયો માટે બોર્ડ નહી સીધુ મંત્રાલય બનશે. પૂરા રાજ્યમાં જ્યાં જમીન મળશે ત્યાં ગૌ અભ્યારણ્ય અને ગૌશાળાઓ બનાવવામાં આવશે

   જન આશિર્વાદ યાત્રા દરમ્યાન સાગરમાં એક જનસભાને સંબોધિત કરતા મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કહ્યું કે, ગૌમાતા અને ગૌવંસનું કલ્યાણ કરવામાં આવશે

(9:05 pm IST)