Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

કેરળ રાહત ફંડમાં 1.50 કરોડ જમા કરાવો: બોમ્બે હાઇકોર્ટે ફાર્મા કંપનીને આપ્યો આદેશ

 

મુંબઈ :બોમ્બે હાઈકોર્ટે ટ્રેડમાર્કના નિયમોનો ભંગ કરવા બદલ એક ફાર્માસ્યુટિકલ કંપનીને લીગલ કોસ્ટ પેટે 1.50 કરોડ રૂપિયા કેરળ મુખ્યમંત્રી રાહત ફંડમાં આપવાનો આદેશ કર્યો છે

  જસ્ટિસ શાહરૂખ કાંઠાવાલાએ ટાંક્યું કે, કેરળમાં પૂર નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ગાઈડ લાઈન્સ પ્રમાણે L3 લેવલની કેટગરીમાં આવે છે. કંપનીએ 1.5 કરોડ રૂપિયા કેરળમાં મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવવાના રહેશે.

(11:00 pm IST)