Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

આઇડીયા-વોડાફોન જોડાણને મંજુરીઃ દેશની સૌથી મોટી ટેલીકોમ સર્વીસ આપનાર કંપની બની

નેશનલ કંપની લો ટ્રીબ્યુનલે મોબાઇલ જાયન્ટ વોડાફોન અને આઇડીયા સેલ્યુલર લી.ના મર્જરને મંજૂરી આપી દીધી છે. વોડાફોન આઇડીયા લી.ના નવા નામથી આ નવી કંપની હવે દેશની સૌથી મોટી ટેલીકોમ સેવા આપનાર કંપની બની છે.

(12:11 am IST)