Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ઉત્ત્।રાખંડમાં ભારે વરસાદની આગાહી :અતિ ભારે વરસાદની ચેતવણી : ત્રણ દિવસ મોટાભાગના ઉત્ત્।રાખંડમાં વરસાદી એલર્ટ

આગામી ત્રણ દિવસ મોટાભાગના ઉત્ત્।રાખંડમાં વરસાદી એલર્ટજાહેર થયું છે જેમાં દહેરાદુન, રૂદ્રપ્રયાગ, નૈનિતાલ, પૌડી, ઉધમસિંહ નગરનો સમાવેશ થાય છે. એનડીઆરએફ અને રાજય સરકારની ટીમો હાઈ એલર્ટ ઉપર રખાયેલ છે પહાડી વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ છે નવ જેટલા ઘરો તૂટી પડ્યા છે હરિદ્વારમાં પણ વરસાદ ચાલુ છે. બીજીતરફ ઉત્ત્।ર પ્રદેશની રાજધાની લખનૌમાં ભારે વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે

(11:54 am IST)