Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

વીડિયો કોલ દ્વારા માતાના અંતિમ સંસ્કાર કરી નાખ્યા!

ડિજિટલ ક્રાંતિની કરૂણતા

મુંબઇ તા.૧: પાલઘરના નીરીબાઇ પટેલનું નિધન થયા બાદ તેમની એકની એક દીકરીને અમદાવાદ ખાતે જાણ કરી. દીકરી વ્યસ્તતાના કારણે પહોંચી શકે તેમ ન હતી.

તેમણે માતાના અંતિમ સંસ્કાર વીીડયો કોલના માધ્યમથી કરી નાખ્યા હતા.(૧.૧૦)

(11:52 am IST)