Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

ફલાઇંગ ટેકસી માટે ઉબરની ભારત સહિત પ દેશની પસંદગી

ઉબર એયરે ઘોષણા કરેલ છે કે આગલા પ વર્ષોમાં તે ફલાઇંગ ટેકસી સર્વિસ જાપાન- ઓસ્ટ્રેલિયા ફ્રાંસ-બ્રાજીલ અને ભારતમાં શરૃઆત કરશે. ઉબરે સંભવિત શહેરોની યાદીમાં ટોકયો -સિયોલ-સિડની-દિલ્હી મુંબઇ છે. ઉબર એયરથી ગુરૃગ્રામ (હરીયાણા) થી કોનોટ પેલેસ (દિલ્હી) જવામાં ૧૦ મિનિટ લાગશે.

(9:01 am IST)