Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

પત્નીના ઇલાજ માટે પુત્રને વેંચવા નીકળેલ વ્યકિતને પોલીસે અટકાવ્યોઃ મદદ આપી

એક અહેવાલ અનુસાર  યુ.પી. ના  કનૌજ શહેરમાં પત્નીના ઇલાજ માટે પૈસાની જરુરત ઉભી થતાં પોતાના બાળકને વહેંચવા માટે મજબૂરી ઉભી થયેલ આ વાતની જાણ થતાં પોલીસે  તે વ્યકિતને આ કૃત્ય ન કરવા જણાંવ્યું અને આર્થિક મદદ કરેલ. આગળ ઉપર પોલીસ કર્મચારીઓએ આરોપીની પત્ની માટે જરુરત ઉભી થતા રકતદાન પણ કરેલ. પોલીસ સૂત્રો આગળ ઉપર જણાવે છે કે જિલ્લા હોસ્પિટલના સ્ટાફે આ વ્યકિતને બાળક વેંચવા સલાહ આપેલી.

(12:00 am IST)