Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

પુંડુચેરી : કોરોનાના ૧૩૯ નવા કેસ નોંધાયા : સંક્રમિતોની સંખ્‍યા ૩પ૯૩ સુધી પહોંચી

પુંડુચેરીમાં કોરોના વાયરસના ૧૩૯નવા કેસ નોંધાયા પુંડુચેરીમાં હવે કોરોના વાયરસના પોઝીટીવ કેસોની કુલસંખ્‍યા ૩પ૯૩ છે. સક્રિય કેસ ૧૩પ૭ છે.

(10:52 pm IST)
  • દેશમાં કોરોનાના કહેર વચ્ચે અત્યાર સુધીમાં સૌથી વધુ એક જ દિવસમાં રેકોર્ડબ્રેક 51232 દર્દીઓ રિકવર થયા :મહારાષ્ટ્રમાં નવા કેસ કરતા સ્વસ્થ થનાર દર્દીની સંખ્યા વધુ : દેશમાં કોરોનાના સૌથી વધુ કેસ ધરાવતા મહારાષ્ટ્રમાં નવા 8601 કેસ નોંધાયા જયારે 10,725 દર્દીઓ સાજા થયા: તામિલનાડુમાં નવા 5879 કેસ સામે 7010 દર્દીઓ સાજા થયા અને આંધ્રપ્રદેશમાં નવા 9276 કેસ સામે 12,750 લોકોએ કોરોના સામે જંગ જીત્યો access_time 11:34 pm IST

  • ઘરે રહો... સ્વસ્થ રહો.... : ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સ્થિતિનું આબાદ ચિત્રાંકન કરતું એક અદ્ભૂત કાર્ટૂન સોશ્યલ મિડીયામાં ધુમ મચાવી રહયું છે. access_time 12:55 pm IST

  • દેશમાં કોરોનાનો કહેર : છેલ્લા 24 કલાકમાં 54,865 કેસ નોંધાયા : રાત્રે 12 વાગ્યા સુધીમાં દેશમાં કોરોનાના કુલ 17,51,919 કેસ થયા :5,67,205 એક્ટિવ કેસ :કુલ 11,46,879 દર્દીઓ રિકવર થયા :વધુ 852 લોકોના મોત :મૃત્યુઆંક 37,403 થયો :મહારાષ્ટ્રમાં નવા 9601 કેસ : તામિલનાડુમાં 5879 કેસ : આંધ્રપ્રદેશમાં નવા 9276 કેસ: દિલ્હીમાં 1118 કેસ : કર્ણાટકમાં નવા 5172 કેસ :ઉત્તર પ્રદેશમાં 3587 કેસ અને પશ્ચિમ બંગાળમાં વધુ 2589 કેસ :બિહારમાં 3521 નવા કેસ, તેલંગાણામાં 2083 કેસ,રાજસ્થાનમાં 1160 કેસ અને આસામમાં 1457 નવા કેસ અને ઓરિસ્સામાં 1602 કેસ નોંધાયા access_time 12:42 am IST