Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

રાજકોટમાં સાંજે 5 વાગ્યા સુધીમાં કોરોનાનાં વધુ 13 કેસ પોઝીટીવ :બપોરે 37 કેસ સહીત આજે કુલ 50 કેસ નોંધાયા: કુલ કેસની સંખ્યા 1228 થઇ

વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા : 1228 કેસમાંથી 608 દર્દીઓ સારવાર હેઠળ

રાજકોટ : રાજકોટમાં કોરોનાનો કહેર યથાવત છે  મહાનગરપાલિકા વિસ્તારમાં બપોરે ૧૨:૦૦ વાગ્યા સાંજના ૦૫:૦૦ વાગ્યા સુધીમાં કુલ ૧૩ કોરોના પોઝીટીવ કેસ નોંધાયેલ છે. આ સાથેરાજકોટ શહેરના કુલ કેસની સંખ્યા 1228 થઇ છે જેમાંથી 608 દર્દીઓ સારવાર હેઠળ છે આજે વધુ 11 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે

(7:38 pm IST)
  • ઘરે રહો... સ્વસ્થ રહો.... : ખાનગી હોસ્પિટલોમાં કોરોના દર્દીઓની સ્થિતિનું આબાદ ચિત્રાંકન કરતું એક અદ્ભૂત કાર્ટૂન સોશ્યલ મિડીયામાં ધુમ મચાવી રહયું છે. access_time 12:55 pm IST

  • અંત સમયમાં ભગવાન જ યાદ આવે છે : મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથે રામમંદિરના નિર્માણને આવકારતો વિડિઓ વાઇરલ કરતા ભાજપ આગેવાન કૈલાસ વિજય વર્ગીયનો કટાક્ષ : અત્યાર સુધી કોંગ્રેસ આગેવાનો રામના પાત્રને કાલ્પનિક ગણાવતા હતાં : હવે સદબુદ્ધિ આવી તે બાબત આવકારદાયક access_time 7:59 pm IST

  • રીયલ એસ્ટેટ પર સીબીઆઈના દરોડા !! : સીબીઆઈએ ગૌરસન્સના ચેરમેન બી. એલ. ગૌરના પુત્ર રાહુલ ગૌર સામે બરોડા અને સિન્ડિકેટ બેંક સાથે ૮૦ કરોડની છેતરપિંડી કરવા અંગે કેસ દાખલ કર્યા છે access_time 10:18 pm IST