Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

કોરોના મહામારીઃ ઝારખંડમાં ર૪ કલાકમાં ૪૬૦ નવા કેસ નોંધાયા

ઝારખંડમાં કોરોનાના ૪૬૦ નવા કેસ નોંધાયા છે જે પછી ત્યાં કુલ કેસ વધીને ૧૦૪૮૮ થયા જેમા ૬૨૦૮ એકટીવ છે ૪૧૭૬ રિકવર થયા અત્યાર સુધી કોરોના મહામારીને કારણે ૧૦૪ મોત થયા.

(12:00 am IST)
  • ભુજની રાવલવાડીમાં કોરોનાથી એક મહિલાનું મોત :આખી શેરી કવોરોન્ટાઇન હેઠળ:લોકલ સંક્રમિતની વિગતો તંત્ર આપે:આજુબાજુમાં ભયનો માહોલ:મહિલા ઓટલા પરિષદમાં રોજ હાજરી પુરાવતા જ્યાં અનેક વૃદ્ધ મહિલાઓ પણ બેસતા:અન્ય કેટલા લોકો સંપર્કમાં આવ્યા તપાસ સાથે તકેદારીનો વિષય access_time 9:45 pm IST

  • મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો રવિવારે 64મો જન્મ દિવસ પ્રજાલક્ષી કાર્યોને કરશે સમર્પિત:સુરતમાં કોવિડ ડેડિકેટેડ હોસ્પિટલની લેશે મુલાકાત.:રાજકોટમાં રૂ.100 કરોડની લોન સહાયના ચેકનું સામાન્ય કારીગર-લોકોને ગાંધીનગરથી વર્ચ્યુઅલ ચેક વિતરણ કરાશે. access_time 10:25 pm IST

  • " બકરી ઈદ " : વડાપ્રધાન શ્રી મોદીએ બાંગ્લાદેશના પ્રાઈમ મિનિસ્ટર શેખ હસીનાને ' બકરી ઈદ ' ની શુભેચ્છા પાઠવી : કોવિદ -19 મહામારી અટકાવવા લીધેલા પગલાંની પ્રસંશા કરી : દરેક સંજોગોમાં ભારત મદદરૂપ થશે તેવી ખાતરી આપી access_time 1:48 pm IST