Gujarati News

Gujarati News

News of Friday, 1st July 2022

નેપાળમાં ભારે વરસાદઃ બાગમતી લાલબકેયા નદીમાં પુરઃ બે જીલ્લા સંપર્ક વિહોણા

કાઠમાડુઃ નેપાળમાં થઇ રહેલ વરસાદથી પૂર્વી ચંપારણમાં ભારે તબાહી મચી છે. ચોમાસાના પહેલા વરસાદમાં જ લાલબકેયા અને બાગમતી નદી ઉફાન ઉપર છે તો ગંડક અને બુઠી ગંડકના જળસ્‍તરમાં સતત વધારો થઇ રહ્યો છે. પૂર્વી ચંપારણ જીલ્લાના પતાહી પ્રખંડ વિસ્‍તારના દેવાપુર પંચાયતથી પસાર થતી બાગમતી અને લાલબકેયા નદીમાં ફરી ઉફાન છે. જેથી જીલ્લાને શિવહર જીલ્લા સાથે જોડતા માર્ગ ઉપર ૩ થી ૫ ફુટ પાણી વહી રહ્યો છે. જેથી બંને જીલ્લાનો સંપર્ક તુટયો છે.

 

(4:02 pm IST)