Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

સોનુ નિગમ રાતોરાત ૨૨ વર્ષની ઉંમરે સ્ટાર બની ગયેલ

ગુલશન કુમારના કારણે

મુંબઇઃ ગુલશન કુમાર નિર્મિત ૧૯૯૫માં આવેલ મ્યુઝીકલ બ્લોક બસ્ટર ફિલ્મ બેવફા સનમ રીલીઝ થઇ હતી. ભાઇ કૃષ્ણકુમાર માટે બનાવાયેલ ફિલ્મમાંથી બોલીવુડને ઉમદા ગાયક સોનુ નિગમ મળ્યા હતા. આ ફિલ્મને માત્ર ૨૨ વર્ષના ાગાયક સોનુને રાતોરાત સ્ટાર બનાવી દીધેલ. આ ફિલ્મમાં સોનુ નિગમે 'અચ્છા સીલા દીયા તુને મેરે પ્યાર કા', 'તેરી ગલી બિચ્ચ', 'યે ધોખે પ્યાર કે ધોખે' અને 'ઇશ્ક મે હમ તુમ્હે કયા બતાએ' ગીતો ગાયા હતા.

(3:41 pm IST)