Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

દેશમાં સતત બીજા દિવસે કેસમાં વધારો અને મૃત્યુઆંક ૧૦૦૦ને પારઃ રીકવરી રેટ ૯૬.૯૭% અને ડેથરેટ ૨.૩૪% થયો

સૌથી વધુ કેરળમાં ૧૩૬૫૮ કેસ : ત્યારબાદ મહારાષ્ટ્રમાં પણ કોરોના કેસમાં વધારો ૯૭૭૧ કેસ :  તામિલનાડુ ૪૫૦૬ કેસ : ઓડીશા ૩૩૭૧ કેસ : પુણે ૧૪૭૪ કેસ : ઉત્તરાખંડ ૩૨૨ કેસ : મેઘાલય ૩૫૨ કેસ : બિહાર ૨૬૦ કેસ : સિક્કીમ ૨૨૦ કેસ : નાગાલેન્ડ ૧૨૮ કેસ : દિલ્હી ૯૪ કેસ : ગુજરાત ૯૦ કેસ : ઝારખંડ ૮૫ કેસ : મધ્યપ્રદેશ ૩૩ કેસ : ચંદીગઢ ૧૪ કેસ : જયપુર ૧૫ કેસ : સુરત ૧૦ કેસ : ઈનેદોર - ભોપાલ ૫ કેસ : રાજકોટમાં સૌથી ઓછા ૪ કેસ

કેરળ        :    ૧૩,૬૫૮

મહારાષ્ટ્ર    :    ૯,૭૭૧

તમિલનાડુ  :    ૪,૫૦૬

આંધ્રપ્રદેશ  :    ૩,૭૯૭

કર્ણાટક      :    ૩,૩૮૨

ઓડિશા     :    ૩,૩૭૧

આસામ     :    ૨,૪૭૯

પશ્ચિમ બંગાળ   :        ૧,૪૭૮

પુણે         :    ૧,૪૭૪

તેલંગાણા   :    ૯૧૭

બેંગ્લોર      :    ૮૧૩

મુંબઇ       :    ૬૯૨

મણિપુર     :    ૫૯૨

છત્તીસગઢ  :    ૪૦૩

જમ્મુ કાશ્મીર    :        ૩૬૪

મેઘાલય    :    ૩૫૨

ઉત્તરાખંડ    :    ૩૨૨

અરુણાચલ પ્રદેશ         :        ૨૮૬

પુડ્ડુચેરી      :    ૨૬૪

બિહાર       :    ૨૬૦

પંજાબ      :    ૨૫૮

ચેન્નાઈ      :    ૨૫૭

મિઝોરમ    :    ૨૫૬

ગોવા       :    ૨૪૦

સિક્કિમ     :    ૨૨૦

ઉત્તરપ્રદેશ  :    ૧૫૬

હિમાચલ પ્રદેશ  :        ૧૪૩

કોલકાતા    :    ૧૩૫

નાગાલેન્ડ   :    ૧૨૮

હૈદરાબાદ   :    ૧૦૮

રાજસ્થાન   :    ૧૦૦

દિલ્હી       :    ૯૪

ગુજરાત     :    ૯૦

હરિયાણા    :    ૮૭

ઝારખંડ     :    ૮૫

મધ્યપ્રદેશ  :    ૩૩

અમદાવાદ  :    ૧૮

જયપુર      :    ૧૫

ચંદીગઢ     :    ૧૪

લખનૌ      :    ૧૩

સુરત       :    ૧૦

વડોદરા     :    ૦૮

ગુડગાંવ     :    ૦૬

ઇન્દોર      :    ૦૫

ભોપાલ     :    ૦૫

રાજકોટ     :    ૦૪

વિશ્વમાં ધીમી ગતિએે કોરોના કેસોમાં ફરી વધારો?

ભારતમાં કોરોના કાબુમાં હોવા છતા છેલ્લા બે દિવસથી દૈનિક કેસો અને મૃત્યુઆંકમાં આંશિક વધારો : કુલ મૃત્યુઆંક ૪ લાખની નજીક પહોંચી ગયો

દેશમાં નવા ૪૮૭૮૬ કેસ અને મૃત્યુઆંક ૧૦૦૫ થયો : ત્યારબાદ બ્રાઝીલમાં ૪૫૮૫૯ કેસ : ઈંગ્લેન્ડમાં કોરોનાનો જમ્પ નવા ૨૬૦૬૮ કેસ : રશિયા ૨૧૦૪૨ કેસ : અમેરીકા ૧૩૪૧૪ કેસ : ફ્રાન્સમાં પણ કોરોનાનો ફૂંફાડો ચાલુ નવા ૨૪૫૭ કેસ : યુએઈ ૧૭૪૭ કેસ : સાઉદી અરેબીયા ૧૪૮૬ કેસ : બેલ્જીયમમાં પણ કોરોનાનો આતંક ૧૦૭૨ કેસ : ઈટલી ૭૭૬ કેસ : ઓસ્ટ્રેલિયામાં કોરોના પોતાનો પંજો ફેલાવો છે નવા ૪૯ કેસ : હોંગકોંગમાં નવા ૨ કેસ

ભારતમાં એકટીવ કેસ ૫,૨૩,૨૫૭ થયા : ૨૪ કલાકમાં ૧૯,૨૧,૪૫૦ લોકોના કોરોના ટેસ્ટ થયા : ભારતમાં ૨૪ કલાકમાં ૨૭,૬૦,૩૪૫ લોકોનું વેકસીનેશન થયુ : અમેરીકામાં પોઝીટીવીટી રેટમાં વધારો ૨% થયો : ૩૯૨૧ લોકો આઈસીયુમાં

ભારત         :    ૪૮,૭૮૬ નવા કેસ

બ્રાઝિલ        :    ૪૫,૮૫૯ નવા કેસ

ઇંગ્લેંડ         :    ૨૬,૦૬૮ નવા કેસ

રશિયા         :    ૨૧,૦૪૨ નવા કેસ

યુએસએ       :    ૧૩,૪૧૪ નવા કેસ

ફ્રાંસ           :    ૨,૪૫૭ નવા કેસ

શ્રીલંકા         :    ૧,૮૬૪ નવા કેસ

યુએઈ         :    ૧,૭૪૭ નવા કેસ

સાઉદી અરેબિયા    :    ૧,૪૮૬ નવો કેસ

જાપાન        :    ૧,૩૮૦ નવા કેસ

બેલ્જિયમ      :    ૧,૦૭૨ નવા કેસ

જર્મની         :    ૮૪૧ નવા કેસ

દક્ષિણ કોરિયા  :    ૪૪૪ નવા કેસ

ઇટાલી         :    ૭૭૬ નવા કેસ

કેનેડા          :    ૫૪૮ નવા કેસ

ઓસ્ટ્રેલિયા     :    ૪૯ નવા કેસ

ચીન           :    ૦૯ નવા કેસ

હોંગકોંગ       :    ૦૨ નવા કેસ

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં ૪૮ હજાર ઉપર નવા કેસ નોંધાયા : ૧૦૦૫ નવા મૃત્યુ નોંધાયા

નવા કેસો      :    ૪૮,૭૮૬ કેસો

નવા મૃત્યુ     :    ૧,૦૦૫

સાજા થયા     :    ૬૧,૫૮૮

કુલ કોરોના કેસો    :     ૩,૦૪,૧૧,૬૩૪

એકટીવ કેસો   :    ૫,૨૩,૨૫૭

કુલ સાજા થયા     :     ૨,૯૪,૮૮,૯૧૮

કુલ મૃત્યુ       :    ૩,૯૯,૪૫૯

૨૪ કલાકમાં ટેસ્ટ   :     ૧૯,૨૧,૪૫૦

કુલ ટેસ્ટ       :    ૪૧,૨૦,૨૧,૪૯૪

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન    :     ૩૩,૫૭,૧૬,૦૧૯

૨૪ કલાકમાં   :    ૨૭,૬૦,૩૪૫

પેલો ડોઝ      :    ૨૦,૦૪,૫૮૭

બીજો ડોઝ     :    ૭,૫૫,૭૫૮

અમેરીકામાં છેલ્લા ૨૪ કલાકમાં

નવા કેસ      :     ૧૩,૪૧૪

પોઝીટીવીટી રેટ     :    ૨%

હોસ્પિટલમાં    :     ૧૫,૮૧૫

આઈસીયુમાં   :     ૩,૯૨૧

નવા મૃત્યુ     :     ૨૭૫

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૩,૪૫,૪૩,૩૬૪ કેસો

ભારત       :     ૩,૦૪,૧૧,૬૩૪ કેસો

બ્રાઝીલ     :     ૧,૮૫,૫૯,૧૬૪ કેસો

(3:14 pm IST)