Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

દિલીપ કુમારની ફરીથી તબિયત લથડી: શ્વાસ લેવામાં મુશ્કેલી:હિન્દુજા હોસ્પિટલમાં પહોંચ્યા

મુંબઈ : દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારની ફરી એક વાર તબિયત લથડી હોવાના અહેવાલ આવ્યા છે. જાેકે કહેવામાં આવ્યું છે કે દિલીપ કુમારને હિન્દુજા હોસ્પિટલમાં રૂટિન ચેકઅપ માટે લઇ જવામાં આવ્યા છે. થોડા દિવસ પહેલા દિલીપ કુમારને છાતીમાં દુખાવો અને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. જે બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

(12:47 pm IST)