Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

સંરક્ષણ સંબંધિત સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓની હડતાલ પર પ્રતિબંધ મુકાયો

એક વર્ષ જેલ અને 10,000 રૂપિયા દંડની સજા સજાનો જોગવાઈ : ભારત સરકાર દ્વારા વટહુકમ

નવી દિલ્હી :ભારત સરકાર દ્વારા એક વટહુકમ બહાર પાડીને સૂચના આપવામાં આવી છે કે, સંરક્ષણ સંબંધિત આવશ્યક સેવાઓ સાથે સંકળાયેલા કર્મચારીઓને હડતાલ પર જવા અને કોઈપણ પ્રકારના વિરોધ પ્રદર્શન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને કોઈપણ વ્યક્તિ જો હડતાલ શરૂ કરે છે અથવા આવી કોઈ હડતાલમાં ભાગ લે છે તેને એક વર્ષ જેલ અને 10,000 રૂપિયા દંડની સજા સજા કરવામાં આવશે

(12:46 pm IST)