Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

મહારાષ્ટ્રના પાલઘરમાં ભૂકંપના આંચકા : રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.6ની મપાઈ

વહેલી સવારે 07.07 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા

મુંબઈ : મહારાષ્ટ્રના પાલઘરમાં ગુરુવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા હતા . જેની રિક્ટર સ્કેલ પર તીવ્રતા 3.6 માપવામાં આવી છે. જાણકારી અનુસાર ગુરુવારે સવારે 07.07 વાગે ભૂકંપના આંચકા અનુભવાયા હતા.જો કે હજું સુધી કોઈ જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી

(10:53 am IST)