Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

જમ્મુ-કાશ્મીરમાં મોડી રાત સુધી ઓપરેશન ચાલુ: ત્રણ આતંકીઓને ફૂંકી માર્યા

જમ્મુ-કાશ્મીરના કુલગામ ખાતે ચીમ્મર ગામમાં ચાલી રહેલા આતંકીઓ સાથેના એન્કાઉન્ટરમાં ત્રણ આતંકીઓ અત્યાર સુધીમાં ઠાર મરાયા છે. એક સૈનિકને ઈજા થઈ છે. ઓપરેશન હજી ચાલુ હોવાનું જમ્મુથી સુરેશ ડુગ્ગર જણાવે છે

(11:36 pm IST)