Gujarati News

Gujarati News

News of Thursday, 1st July 2021

પંજાબની કાંગ્રેસ સરકારમાં સખળડખળ ચરમસિમાએ: મુખ્યમંત્રી કેપ્ટન અમરીન્દરસિંહ હાઇકમાન્ડથી ભારે નારાજ? વિશ્વાસુ ધારાસભ્યોને આવતીકાલે પોતાના ફોર્મહાઉસમાં એક્ઠા કરવાનો નિર્ણય: હાઇકમાન્ડનું વલણ સિધ્ધુ તરફી? નવાજુનીના એંધાણ

નવી દિલ્હી : કોંગ્રેસ હાઈકમાંડની નવજોત સિંહ સીદ્ઘુ સાથે લંબાણ મુલાકાત પછી પંજાબમાં રાજક્રીય ગતિવિધિ તેજ બની છે. નવજોત સિદ્ધુ અને કેપ્ટન અમરિંદર સિંહના વચ્ચેના મતભેદો ચરમસીમાએ પહોંચ્યા છે. કોઈ પણ ઘડીએ મોટી નવાજૂની સર્જાય તો નવાઈ નહીં. ભાજપ ખુબજ શાંતિથી કોંગ્રેસની આ ભવાઈ  નિહાળી રહેલ છે.

(12:00 am IST)