Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

મધ્ય પ્રદેશના રાજયપાલ તરીકે ચાર્જ સંભાળી લેતા આનંદીબેન

ઉત્તર પ્રદેશના રાજયપાલ શ્રીમતી આનંદીબેન પટેલે સાંજે પ વાગે મધ્યપ્રદેશના રાજયપાલ પદે શપથ લીધા તે પ્રસંગની તસ્વીર મ.પ્ર.ના ગવર્નર શ્રી લાલજી ટંડન માંદગી સબબ રજા ઉપર હોય તેમના સ્થાને શ્રીમતિ આનંદીબેન ફરજ બજાવશે. આમ આનંદીબેન યુ.પી.ની સાથે મ.પ્ર.નો હવાલો પણ સંભાળશે.

(5:43 pm IST)