Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

સેન્સેકસ ૪પ૦ પોઇન્ટ અપ

મુંબઇ : શેરબજારમાં તેજીનો માહોલ : ર.૩૦ કલાકે સેન્સેકસ ૪પ૦ પોઇન્ટ વધીને ૩પ૩૬પ અને નીફટી ૧૧૪ પોઇન્ટ વધીને ૧૦૪૧૬ ઉપર ટ્રેડ કરે છે ડોલર સામે રૂપિયો ૭પ.પ૯ ઉપર છે. બેંક અને ફાય-શેર્સમાં ઉછાળો

(3:56 pm IST)