Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

ચીને LAC પર તૈનાત કર્યા સેનાના બે ડિવિઝનઃ ભારતીય બ્રિગેડે પણ મોરચો સંભાળ્યો

નવી દિલ્હી : લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ પરના વધતા ટેન્શન વચ્ચે ચીને પોતાની તૈનાતી વધારી દીધી છે : ચીને પોતાની સેનાના બે ડિવિઝનની તૈનાતી ભારતીય સીમાએ કરી છે : ભારતે પણ તૈનાતી વધારી ભારતે એક બ્રિગેડ જેટલા જવાનો ખડકયા છે : ચીન વાતચીતમાં પીછેહઠનો વાયદો કરે છે પણ સરહદે જમાવડો વધારે છે : ભારતીય દળોની ચાંપતી નજર ચીન ઉપર છે

(3:52 pm IST)