Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

આનંદીબેન ભોપાલ પહોંચ્યા સાંજે રાજયપાલ પદના શપથ

રાજકોટઃ મધ્યપ્રદેશના રાજયપાલશ્રી લાલજી ટંડનની તબિયત લથડતા તેઓ છેલ્લા વીસેક દિવસથી હોસ્પિટલમાં દાખલ છે. તેમને લાંબો સમય આરામની જરૂર જણાતા તેમનો રાજયપાલ પદનો વધારાનો હવાલો યુપીના રાજયપાલ શ્રીમતી આનંદીબેન પટેલને અપાયો છે.

તેઓ આજે સાંજે પ વાગ્યે કાર્યકારી રાજયપાલ તરીકે શપથ લેશે.

(1:06 pm IST)