Gujarati News

Gujarati News

News of Wednesday, 1st July 2020

નિગાર જાૈહર બની પાકિસ્‍તાની સેનાની પ્રથમ મહિલા લેફિટનેંટ જનરલ

મેજર જનરલ નિગાર જાૈહર પાકિસ્‍તાની સેનામા લેફિટનેંટ  જનરલના પદ પર પહોંચવાવાળી પ્રથમ મહિલા છે. તે પદોન્નતી પછી ત્રણ સ્‍ટાર રેંક મેળનાર પ્રથમ પાકિસ્‍તાની મહિલા અધિકારી છે. નિગાર જોૈહરને પાક સેનાની પ્રથમ મહિલા સર્જન જનરલના રૂપમાં નિયુકત કરવામા આવેલ છે.

નિગાર જાૈહર એક ડોકટર હોવાની સાથે-સાથે માહિર નિશાનેબાજ પણ છે તે દક્ષિણ એશિયાના સૌથી મોટા રાવલપિંડીમાં આવેલ આર્મી હોસ્‍પિણલની કમાન સંભાળી રહેલ છે.

(12:00 am IST)