Gujarati News

Gujarati News

News of Monday, 1st July 2019

ઉત્તર કોરિયામાં ટ્રમ્પની મુલાકાત સમયે અમેરિકાના પ્રેસ સેક્રેટરી ગ્રીશમને ધક્કે ચઢાવાતા ખળભળાટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્તર કોરિયાની ભૂમિ ઉપર પગ મુકનાર પ્રથમ સીટીંગ અમેરિકી રાષ્ટ્રપતિ બન્યા છે

આજે ઉત્તર કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉનને ડોનાલ્ડ ટ્રમ્પ ઉત્તર કોરિયાના ડીએમઝેડ ખાતે મળ્યા હતા.

દરમિયાન આ મુલાકાત સમયે વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવ સ્ટેફની ગ્રીશમને ઉત્તર કોરિયાના સલામતી જવાનોએ ધક્કે ચઢાવી ગેર વર્તાવ કરતા ખળભળાટ મચી ગયો છે.

(11:49 am IST)