Gujarati News

Gujarati News

News of Sunday, 31st May 2020

ઉત્તરાખંડમાં મોટો કોરોના ખળભળાટ: મુખ્યમંત્રી સહિત આખી કેબિનેટ હોમ કોરન્ટાઈન

ઉત્તરાખંડના એક કેબિનેટ પ્રધાન, તેના પરિવાર અને તેના સ્ટાફને કોરોના પોઝિટિવ આવતા ઉત્તરાખંડના મુખ્યમંત્રી સહિત તમામ કેબિનેટ પ્રધાનો હોમ કોરન્ટાઇન થયાછે .

(12:04 am IST)