Gujarati News

Gujarati News

News of Saturday, 1st June 2019

મુંબઇઃ વિડીયોમાં શૌચાલયના પાણીનો ઉપયોગ કરતો જોવા મળ્યો ઇડલી વેંચનાર : તપાસના આદેશ

         મુંબઇના એક ઇડલી વિક્રેતાનો એક વીડિયા વાયરલ થયો છે જેમાં તે બોરીવલી સ્ટેશનના એક શૌચાલયના નળથી પાણી લઇ ખાવાનું બનાવવા માટે ઉપયોગ કરતો જોવા મળ્યો. રિપોર્ટસ મુજબ એમણે ઇડલી સાથેની ચટણી બનાવવામાં પાણીનો ઉપયોગ કર્યો હતો. વિડીયો વાયરલ થયા પછી ખાદ્ય અને ઔષધિ પ્રશાસનએ તપાસના આદેશ આપ્યા છે.

(10:35 pm IST)