Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

મુંબઈમાં ગુજરાતી રંગભૂમિનો કલાકાર શ્યામ પ્રફુલ માખેચા બે દિવસથી ગૂમ :બંને મોબાઈલ સ્વિચ્ડ ઓફ

 

મુંબઈ :ગુજરાતી રંગભૂમિ સાથે સંકળાયેલા યુવા કલાકાર અને સહાયક દિગ્દર્શક શ્યામ પ્રફુલ માખેચા ગુરુવાર, 31 મેની સવારથી ગુમ થયો છે ગુરુવારે સવારે તે કાંદિવલી સ્થિત ઓફિસે જવા ઘરેથી નીકળ્યો પછી તેના બેઉ મોબાઇલ નંબર સ્વિચ્ડ ઓફ્ફ થઈ ગયા અને અત્યાર સુધી તે કોઈના સંપર્કમાં આવ્યો નથી

   અંગે શ્યામના પરિવારે કાંદિવલી પોલીસ સ્ટેશનમાં ખોવાઈ ગયાની ફરિયાદ નોંધાવી છે. પોલીસે તપાસ આદરી છે.

(11:00 pm IST)