Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

સમીસાંજે ઉત્તરાખંડમાં ચાર જગ્યાએ વાદળ ફાટ્યું :36 કલાક માટે એલર્ટ જાહેર :દહેરાદૂનમાં ભારે વરસાદ:બદ્રીનાથ જતા રસ્તો બંધ કરાયો

ઉતરાખંડમાં વધુ એક વાર પ્રકૃતિએ પોતાનું વિકરાળ રૂપ બતાવ્યુ છે. શુક્રવારે સાંજે ઉતરકાશી, ટિહરી સહિત ચાર જગ્યાએ વાદળ ફાટ્યુ છે. જેને લીધે હવામાન વિભાગે આગામી 36 કલાક માટે એલર્ટ જાહેર કહ્યુ છે.

  વાદળ ફાટ્યા બાદ ઉતરાખંડની રાજધાની દહેરાદૂનમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. આપને જણાવી દઈએ કે ખરાબ હવામાનન લીધે બદ્રીનાથ જતા રસ્તાને બંધ કરી દેવામાં આવ્યો છે.

 

(10:57 pm IST)
  • ઉત્તર પ્રદેશમાં સરકારી બંગલો ખાલી કર્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે હવે સરકારી સંપત્તિના વીવીઆઇપી ગેસ્ટ હાઉસમાં 4 સ્યુટ રૂમની માંગ કરી : પરિવાર સાથે લખનૌમાંજ રહેવા માંગ્યા ૪ રૂમ access_time 1:58 pm IST

  • મેઘાલયમાં વિજય બાદ કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી :મેઘાલયની અપાતી વિધાનસભા સીટ પર કોંગ્રેસની જીતથી સૌથી મોટી પાર્ટી બનવા છત્તા વિપક્ષમાં બેસશે:60 સભ્યોની વિધાનસભામાં કોંગ્રેસના હવે 21 ધારાસભ્યો થયા: સતાધારી એનપીપીથી એક સીટ વધુ છે :એનપીપીનાં નેતૃત્વવાળી સરકારમાં ભાજપના 2,યુડીપીના 6,પીડીએફના 4,એચએસપીડીપી2,એનસીપી 1,અને 2 અન્ય મળીને સરકાર બની છે access_time 1:17 am IST

  • જમ્મુ કાશ્મીરના પુલવામાં સીઆરપીએફના વાહન ઉપર આતંકીઓનો હુમલોઃ કોઈ જાનહાની નથી access_time 4:30 pm IST