Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

બેંકીંગ કૌભાંડઃ સંદેસરા ગ્રુપની ૪૭૦૦ કરોડની સંપતિ જપ્ત

નવી દિલ્હી : પ૦૦૦ કરોડના બેંકીંગ કૌભાંડના આરોપોનો સામનો કરી રહેલા સંદેસરા ગ્રુપ વિરૂધ્ધ ઇડીએ કરી આકરી કાર્યવાહીઃ ૪૭૦૧ કરોડની સંપત્તિ જપ્ત કરીઃ ૩૦૦ બેંક ખાતા અને ૩૦૦ શેલ કંપનીઓ સીઝ કરાઇઃ જપ્તીમાં ૪૦૦૦ એકર જમીન પણ છે.

(4:54 pm IST)
  • રાજકોટ-ભાવનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત :સિહોરની જીઆઇડીસી ન,1 નજીક ત્રિપલ સવારી બાઈકને અજાણ્યા વાહને અડફેટે લીધું :બે ના મોતની આશંકા :લોકોના તોલા એકત્ર થયા ;અકસ્માતની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો access_time 12:09 am IST

  • ઉત્તર પ્રદેશમાં સરકારી બંગલો ખાલી કર્યા બાદ પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે હવે સરકારી સંપત્તિના વીવીઆઇપી ગેસ્ટ હાઉસમાં 4 સ્યુટ રૂમની માંગ કરી : પરિવાર સાથે લખનૌમાંજ રહેવા માંગ્યા ૪ રૂમ access_time 1:58 pm IST

  • આંધ્રપ્રદેશ સરકાર 35 વર્ષ સુધીના ગ્રેજ્યુએટ બેરોજગારોને આપશે દરમહિને 1000નું ભથ્થું :રાજ્યના માહિતી મંત્રીએ કહ્યું કે યોજનાનો અંદાજે 10 લાખ બેરોજગારોને લાભ મળશે :આ યોજના માટે રાજ્ય સરકારે 1200 કરોડની ફાળવણી કરીછે access_time 1:10 am IST