Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

હવે રાજયસભાના ઉપસભાપતિની ચૂંટણી નવું રાજકીય દંગલ ઉભું કરશેઃ એક જૂથ વિપક્ષ મોદી માટે પડકાર ઉભો કરે તેવી શકયતા

નવી દિલ્હી : રાજયસભાના ઉપસભાપતિની ચૂંટણી ભાજપ અને વિપક્ષ માટે યુધ્ધનું મેદાન બની શકે છેઃ કોંગી ફરી દાવો કરવાના મુડમાં છે આ માટે કોંગ્રેસ બીજેડી સાથે હાથ મિલાવવા માટે પણ તૈયાર છેઃ કોંગ્રેસ ઇચ્છે છે કે આ ચૂંટણીમાં એનડીએનો પરાજય થાય આ માટે તે પોતાના હરીફોનો સાથ લેવા પણ તૈયાર છેઃ ઉપસભાપતિ પી. જે. કુરીયનનો કાર્ય કાળ આ મહિનાના અંતે પુરો થઇ રહ્યો છેઃ ચૂંટણી  ચોમાસુ સત્રમાં યોજાય તેવી શકયતા છે.

(4:43 pm IST)
  • બનાસડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાશે : 4 જૂનના યોજાશે ચેરમેન,વાઇસ ચેરમેનની ચૂંટણી : અઢીવર્ષની ટર્મ પુર્ણ થતા યોજાશે ચૂંટણી : શંકર ચૌધરી છે બનાસડેરીના ચેરમેન : ડેરીની ચૂંટણીને લઇને રાજકીય ગરમાવો : ફરી શંકર ચૌધરી ચેરમેન બને તેવી પ્રબળ શક્યતા access_time 8:35 pm IST

  • જમ્મુ કાશ્મીરના પુલવામાં સીઆરપીએફના વાહન ઉપર આતંકીઓનો હુમલોઃ કોઈ જાનહાની નથી access_time 4:30 pm IST

  • રાજકોટ-ભાવનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માત :સિહોરની જીઆઇડીસી ન,1 નજીક ત્રિપલ સવારી બાઈકને અજાણ્યા વાહને અડફેટે લીધું :બે ના મોતની આશંકા :લોકોના તોલા એકત્ર થયા ;અકસ્માતની જાણ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો access_time 12:09 am IST