Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

બોગસ પાસપોર્ટ પર અબુધાબીથી આવેલી નાઇજિરિયન મહિલા ઓબે ડિર્લેસી ઝડપાઇ

એજન્ટની મદદથી અન્ય મહિલાના પાસપોર્ટ પર ખોટો ફોટો લગાવ્યો હતો તેમજ નામ પણ બદલી નાખ્યું હતું : અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી નાઇજિરીયા જઇ રહી હતી : ઇમીગ્રેશન વિભાગનો સપાટો : અમદાવાદમાં કોને મળવાની હતી તે પૂછપરછ કરાઇ

(4:09 pm IST)