Gujarati News

Gujarati News

News of Friday, 1st June 2018

મધરાતથી પેટ્રોલ-ડીઝલમાં મોટો ભાવ ઘટાડાની તૈયારી :ઓએનજીસી સાથે મિટિંગ ચાલુ :બોજો ઓએનજીસી માટે નાખવા વિચારણા

 

નવી દિલ્હી :આજે મધરાતથી કેન્દ્ર સરકાર પેટ્રોલ ડિઝલમાં મોટો ભાવ ધટાડો કરવા જઈ રહ્યાનું ઇન્ડિયન એક્સપ્રેસ મોડી રાત્રે નોંધે છે. ઓએનજીસી સાથે મિટિંગ ચાલુ છે. બોજો ઓએનજીસી માટે નાખવા જેવી વિચારણા ચાલી રહી છે.

(10:01 am IST)
  • સુરત બિટકોઈન કૌભાંડ મામલો : જીજ્ઞેશ મોરડિયા, ઉમેશ ગોસ્વામી, મનોજ ક્યાડાને કોર્ટમાં રજૂ કરાયા : ત્રણેય આરોપીઓની ગઈકાલે થઇ હતી ધરપકડ : 155 કરોડના બિટકોઈન લૂંટમાં હતાં સામેલ : શૈલેષ ભટ્ટના કહેવાથી થઇ હતી અપહરણ-લૂંટ : જીજ્ઞેશ પાસેથી 25 કરોડના બિટકોઇન-9 કિલો સોનુ જપ્ત access_time 2:55 pm IST

  • આંધ્રપ્રદેશ સરકાર 35 વર્ષ સુધીના ગ્રેજ્યુએટ બેરોજગારોને આપશે દરમહિને 1000નું ભથ્થું :રાજ્યના માહિતી મંત્રીએ કહ્યું કે યોજનાનો અંદાજે 10 લાખ બેરોજગારોને લાભ મળશે :આ યોજના માટે રાજ્ય સરકારે 1200 કરોડની ફાળવણી કરીછે access_time 1:10 am IST

  • ખેડા:યાત્રાધામ વડતાલના ગોમતી તળાવમાં 25 વષર્ય યુવક ડુબ્યો : સુરતનો રહેવાસી યુવક પરીવાર સાથે વડતાલ દશર્ન કરવા આવ્યો હતો : ચકલાસી પોલીસને જાણ કરાતા ફાઈયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે : ફાયર બ્રિગેડ ઘ્વારા ડૂબેલ યુવકની શોધખોળ ચાલુ access_time 8:34 pm IST