Gujarati News

Gujarati News

News of Saturday, 1st May 2021

વર્ચ્યુલ છે તો શું થયું, મેરે યાર કી શાદી હેં... ડાન્સ તો કરવો જ પડે...

નવીદિલ્હીઃ ભલે કોરોના મહામારીમાં લગ્નપ્રસંગમાં લોકોની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો હોય, પણ વેડિંગ પ્લાનરેએનો હલ પણ કાઢી લીધો છે, તેઓ વર્ચ્યુલ પ્લેટફોમ પર સેલિબ્રેશન પ્લાનીગ બનાવીને લગ્નને યાદગાર કરી રહ્યા છે, જેમકે બીજા શહેરમાં ઘરે બેઠેલા સગાઓ વર્ચ્યુલ લગ્ન સમાંરભમાં જોડાઈ ને ડાન્સ પણ કરી શકે છે,

છતીસગઢના મહાસમુદજીલ્લા નું ગામ પચરીમાં અવાજ એક લગ્ન યોજાયા હતા, દુલ્હન અનીતા અલ્હેરે કહ્યું કે હું શ્રમિક સ્ધિકાર અને ન્યાય સ્નાગ્થ્નમાં બળ શિક્ષાના ક્ષેત્રમાં કાર્યરત છુ, અમે અનેક વાર વર્ચ્યુલ મીટીંગ નું આયોજન કરતા હતા જેનાથી મને આઈડિઓ આવ્યો કે જો વર્ચ્યુલ મીટીંગ કરી શકાયતો વર્ચ્યુલ લગ્ન કેમ નહિ, લેપટોપને આવી રીતે ગોઠવ્યું કે સાતફેરા થી લઇ દરેક લગ્નની વિધિવત અને પરંપરામઓ ઓનલાઈન જોઈ શક્યા, અમે દરેકને ઓનલાઈનલીનક મોકલી હતી, જેથી બન્ને પક્ષના ૧૦૦ થી પણ વધુ સગા સંબંધીઓ જોડાયા હતા, તેમાં પશ્ચિમ બંગાળ,જારખંડ,ઓડીસા,રાજસ્થાન અને દિલ્લી થી પણ લોકોજોડાયા હતા,

જમવાનું પણ લગ્ન જેવું

જયપુરની રીમી અગરવાલે જોધપુરમાં પોતાની ફ્રેન્ડ હિમાંશી ના વર્ચ્યુલ લગ્ન માં જોડાઈ હતી, રીમીએ કહ્યું કે લગ્ન માટે તે આવીજ તૈયાર થઈ કે તે હકીકતમાં જાણે તે ત્યાં જવાની હોય પર્પલ ચણીયા ચોળી પહેર્યા, હેરસ્ટાઈલ બનાવી, મેકઅપ કર્યો અને નક્કી થયેલા સમયે તે વિડીયો કોલમાં જોડાઈ ગઈ, જાણે આવું લાગ્યું કે તે રીયલમાં ત્યાજ છે, લગ્ન તો લગ્ન છે પછી ભલે એ વર્ચ્યુલ કેમ ના હોય, જમવાનું પણ આવુ જ બનાવાયું હતું ં અને મીઠાઈ પણ પહેલાજ ઓર્ડર આપવામાં આવ્યો હતો, જેથી લગ્નમાં હોય તેવો એહસાસ થઇ,

જેટલા મહેમાન એટલી વ્યવસ્થા

ભલે કોરોના મહામારી માં લગ્નપ્રસંગમાં લોકોની સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો હોય, પણ વેડિંગ પ્લાનરે એનો હલ પણ કાઢી લીધો છે, તેઓ વર્ચ્યુલ પ્લેટફોમ પર સેલિબ્રેશન પ્લાનીગ બનાવીને લગ્નને યાદગાર કરી રહ્યા છે, જેમકે બીજા શહેરમાં ઘરે બેઠેલા સગાઓ વર્ચ્યુલ લગ્ન સમાંરભમાં જોડાઈ ને ડાન્સ પણ કરી શકે છે.

છતીસગઢના મહાસમુદજીલ્લાનું ગામ પચરીમાં અવાજ એક લગ્ન યોજાયા હતા, દુલ્હન અનીતા અલ્હેરે કહ્યું કે હું શ્રમિક સ્ધિકાર અને ન્યાય સ્નાગ્થ્નમાં બળ શિક્ષા ના ક્ષેત્રમાં કાર્યરત છુ, અમે અનેક વાર વર્ચ્યુલ મીટીંગ નું આયોજન કરતા હતા જેનાથી મને આઈડિઓ આવ્યો કે જો વર્ચ્યુલ મીટીંગ કરી શકાયતો વર્ચ્યુલ લગ્ન કેમ નહિ, લેપટોપને આવી રીતે ગોઠવ્યું કે સાતફેરાથી લઇ દરેક લગ્નની વિધિવત અને પરંપરાઓ ઓનલાઈન કલીક જોઈ શક્યા, અમે દરેકને ઓનલાઈનલી મોકલી હતી, જેથી બન્ને પક્ષના ૧૦૦ થી પણ વધુ સગા સંબંધીઓ જોડાયા હતા, તેમાં પશ્ચિમ બંગાળ, ઝારખંડ,ઓડીસા,રાજસ્થાન અને દિલ્લી થી પણ લોકોજોડાયા હતા.

(3:53 pm IST)